gu_tn/ACT/21/39.md

820 B

હું તને પૂછું છું

“હું તને વિનંતી કરું છું” અથવા “હું તને આજીજી કરું છું”

મને પરવાનગી આપ

“મહેરબાની કરીને મને પરવાનગી આપ” અથવા “મહેરબાની કરીને મને મંજુરી આપ”

સરદાર

સેનાનો સરદાર કે કપ્તાન જેના હાથ નીચે ૬૦૦ સૈનીકો હોય.

પાઉલ પગથીયા પર ઉભા રહ્યા

આ પગથીયાતો કિલ્લામાં લઇ જતા પગથીયા તરીકે દર્શાવવામાં આવ્યા છે