# હું તમારી પાછળ આવીશ “હું તમારી સાથે શિષ્ય તરીકે જોડાઇશ” અથવા “હું તમારી પાછળ આવવા તૈયાર છું” અથવા “હું તમારું અનુકરણ કરવાનું વચન આપું છું” # પહેલા મને સલામ કહી આવવા દે આ રીતે ભાષાંતર કરી શકાય “હું તે કરું પહેલા મને સલામ કહેવા દે” અથવા “મને પહેલા તેઓને કહેવા દે કે હૂ જાઉં છું.” # તેઓ જે મારા ઘરમાં છે “મારા કુંટુંબના” અથવા “લ્મારા ઘરના લોકો” # કોઈ નહિ... ઈશ્વરના રાજ્ય માટે ઈસુ કહે છે કે આ સિધ્ધાંત સર્વ માટે લાગુ પડે છે. ગર્ભિત અર્થ તે માણસને, ગમે તે રીતે “જો તમે મારું અનુકરણ કરવાને બદલે લોકો પર લક્ષ રાખશો તો તમે મારા રાજ્યમાં આવી શકશો નહિ.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ) # જેણે હળ પર હાથ મૂક્યો છે “હળ પર હાથ મૂકીને ખેતરમાં ખેડે છે.” ખેડૂતો ખેડીને ખેતર તૈયાર કરે છે જેથી તે તેમાં બીજ રોપી શકે. જે સમુદાયને ખેડવા વિષે ખબર નથી તેઓ માટે સામાન્ય શબ્દનો ઉપયોગ કરી શકે છે: “ખેતર તૈયાર કર્યું છે.” (જુઓ: અજાણ્યું ભાષાંતર) # પાચળ જુએ છે હળ પર હાથ નાખ્યાં પછી કોઈ પાછળ જુએ તો હળને યોગ્ય દિશામાં હંકારી શકે નહિ. સારું ખેડવા માટે તેમનેણે આગળ ધ્યાન રાખવું જોઈએ. # માટે યોગ્ય “માટે ઉપયોગી” અથવા “માટે યોગ્યતા”