gu_tn/JHN/08/45.md

6 lines
884 B
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરે છે?
કોઈ પણ મારા પર પાપ સાબિત કરી શકે નહીં." ઈસુએ આ પ્રશ્ન ધ્વારા ઉલ્લેખ કરે છે કે તેઓ નિષ્પાપ છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# તમે મારા પર શા માટે વિશ્વાસ કરતા નથી?
મારા પર વિશ્વાસ ન કરવાનું કોઈ કારણ તમારી પાસે નથી." ઈસુ આ પ્રશ્ન ધ્વારા યહૂદી આગેવાનોને તેઓને અવિશ્વાસને કારણે ઠપકો આપે છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન)