7 lines
553 B
Markdown
7 lines
553 B
Markdown
|
# ઈસુ લોકો સાથે વાત કરે છે (૬:૩૨).
|
||
|
# સત્ય, સત્ય
|
||
|
|
||
|
૧:૫૧માં જે ભાષાંતર કર્યું તેમ કરો.
|
||
|
# સાચી રોટલી
|
||
|
|
||
|
ઈસુ પોતાને રોટલી સાથે સરખાવે છું. જેમ રોટલી આપણા શરીર માટે જરૂરી છે, ઈસુ પણ આપણા આત્મિક જીવન માટે જરૂરી છે. (જુઓ: અર્થાલંકર)
|