gu_tn/JHN/03/29.md

12 lines
752 B
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જેને કન્યા છે તેને જ વર છે
"વર કન્યાને જ પરણે છે." અથવા "વર કન્યા હોય છે."
# આ પછી, મારો આનંદ સપૂર્ણ થયો છે
"હવેથી હું ખુબ આનંદ કરીશ" અથવા "હું વધારે આનંદ કરીશ." (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
# મારો આનંદ
શબ્દ "મારો" યોહાન બાપ્તિસ્ત માટે વપરાયો છે, એક જે બોલે છે.
# તે વધતો જાય
આ વાર માટે વપરાયો છે, ઈસુ.