gu_tn/GAL/06/14.md

26 lines
3.0 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# એવું કદાપિ ન થાઓ કે વધસ્તંભ વિના બીજા કશામાં હું અભિમાન કરું
“હું માત્ર વધસ્તંભ પર જ અભિમાન કરું”
# એવું કદાપિ ન થાઓ
“એવું થાય એવું હું કદાપિ ન ચાહું!” અથવા “ઈશ્વર મારી મદદ કરે કે હું તે નાં કરું!” પાઉલ અત્યંત ઊંડી ઇચ્છાથી વર્ણન કરે છે આવું ન થાય. તમારી ભાષામાં સમાન વર્ણન કરવાની લાગણી આ ભાષાંતરમાં ઉપયોગ કરી શકાય.
# કોના દ્વારા
આ વર્ણન કરે છે ૧) ખ્રિસ્ત અથવા ૨) વધસ્તંભ, “જેના દ્વારા.”
# જગત મારા માટે વધસ્તંભે જડાયેલું છે
“ હું જગત વિષે વિચારુ છુ કે તે મરેલું છે અથવા હું જગતનો અપરાધી ગણું છુ” અથવા “જેને ઈશ્વરે વધસ્તંભ પર મારી નાખ્યું છે.”
# જગત
આનો અર્થ ૧) જગતના લોકો જે ઈશ્વરને કઈ ગણતા નથી અથવા ૨) “જગત મારા માટે વિચારે છે કે હું પહલેથીજ મરણ પામ્યો છું” અથવા “ જગત મારી સાથે અપરાધી ઈશ્વર વધસ્તંભે મારી નંખાયા જેવું વર્તન કરે છે” કઈ પણ છે
“ઈશ્વરને માટે મહત્વનું છે
# નવું સર્જન
આનો અર્થ ૧) ઈસુ ખ્રિસ્તમાં નવો વિશ્વાસી અથવા ૨) વિશ્વાસીમાં નવું જીવન,
# વધુમાં વધુ
“જે સર્વ”
# શાંતિ અને દયા તેઓ પર હો, અને ઈશ્વરના ઇઝરાયલ પર
આનો અર્થ ૧) સામાન્ય વિશ્વાસી તે ઈશ્વરના ઇઝરાયલી છે (જુઓ: યુ ડી બી) અથવા ૨) શાંતિ અને દયા બિનયહૂદી વિશ્વાસીઓ પર અને શાંતિ અને દયા ઈશ્વરના ઇઝરાયલી વિશ્વાસીઓ પર.” અથવા ૩) શાંતિ સર્વ પર જેઓ નિયમ પાડે છે, અને દયા ઈશ્વરના વિશ્વાસી ઇઝરાયલીઓ પર હો.”