15 lines
986 B
Markdown
15 lines
986 B
Markdown
|
# આપણા પર તહોમત મૂકવું
|
||
|
|
||
|
શબ્દ આપણા એ ભાષાંતર કર્તાઓ તરફથી આપવામાં આવ્યો છે. આ સંદર્ભ સ્ત્રીઓ માટે પણ લઇ શકાય જે કે "તેઓ."
|
||
|
# શેતાનની પાછળ ભટકવું
|
||
|
|
||
|
"ખ્રિસ્તનો માર્ગ છોડીને શેતાન તરફ વળ્યા છે"
|
||
|
# કોઈપણ વિશ્વાસી સ્ત્રી
|
||
|
|
||
|
"કોઈપણ ખ્રિસ્તી સ્ત્રી" અથવા "કોઈપણ સ્ત્રી કે જે ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે"
|
||
|
# વિધવાઓ છે
|
||
|
|
||
|
"તેઓના સગામાં વિધવાઓ છે"
|
||
|
# ખરેખર વિધવાઓ છે
|
||
|
|
||
|
"એવી સ્ત્રીઓ કે જેઓને મદદ કરનાર કોઈ નથી"
|