18 lines
1.7 KiB
Markdown
18 lines
1.7 KiB
Markdown
|
# તે બાબત થઈ
|
||
|
|
||
|
આ વાક્ય વાર્તાની નવી શરૂઆતની નિશાનીરૂપ છે. જો તમારી ભાષામાં એ પ્રમાણે કરવની રીત હોત તો અહીયા તેનો ઉપયોગ કરી શકો છો.
|
||
|
# દિવસો તેને ઉપર લઈ લેવાના આવ્યા ત્યારે
|
||
|
|
||
|
“તેમને ઉપર લઈ જવાનો સમય આવી પહોંચ્યો છે” અથવા “તે ચોક્કસ સમય તેમને ઉપર લઈ લેવામાં આવશે”
|
||
|
# નાક્કીપાણે
|
||
|
|
||
|
“નિર્ધારિત” અથવા “ઈરાદાપૂર્વક”
|
||
|
# તેનો ચહેરો તે તરફ રાખ્યો
|
||
|
|
||
|
આ રૂઢીપ્રયોગ અર્થ છે “તેનું મન તૈયાર કર્યું” અથવા “નિર્ણય કર્યો” અથવા “મનમાં દૃઢ ઠરાવ કર્યો” (યુ ડી બી). (જુઓ: રૂઢીપ્રયોગ)
|
||
|
# તેને માટે તૈયાર થવું
|
||
|
|
||
|
આનો અર્થ કે તે પ્રદેશમાં તેમના આગમનની તૈયારીઓ શક્ય છે કે બોલવાનું સ્થાન, રહેવાની જગ્યા, અને ખોરાકનો સમાવેશ થાય છે
|
||
|
# તેને સ્વીકાર્યો નહિ
|
||
|
|
||
|
“તેનું સ્વાગત કર્યું નહિ” અથવા “તે રહે એવું ઇચ્છ્યું નહિ”
|