15 lines
1.3 KiB
Markdown
15 lines
1.3 KiB
Markdown
|
# અને તે થયું
|
||
|
|
||
|
આ વાક્ય નવી વાર્તાની શરૂઆતમાં નિશાની રૂપે ઉપયોગ કરી શકાય છે. તમારી ભાષામાં એમ કરવાની રીત હોય તો અહીયા કરી શકો છો.
|
||
|
# આ શબ્દો
|
||
|
|
||
|
ઈસુએ શિષ્યોને આગળની કલમમાં જણાવ્યું તે દર્શાવે છે.
|
||
|
# પર્વત પર
|
||
|
|
||
|
આ રીતે ભાષાંતર કરી શકાય “પર્વની બાજુએ. ”તેઓ પર્વત પર કેટલે ઉંચે ગયા હતા તે સ્પષ્ટ નથી.
|
||
|
# તેના ચહેરાનું દ્રશ્ય ભિન્ન દેખાતું હતું
|
||
|
|
||
|
આ રીતે ભાષાંતર કરી શકાય “તેના ચહેરાનો દેખાવ બદલાઈ ગયો હતો.”
|
||
|
# સફેદ અને તેજસ્વી
|
||
|
|
||
|
“ચમકતું અને તેજસ્વી” અથવા “તેજસ્વી અને ચમકતું” અથવા “વીજળીના ચમકારા જેવી તેજસ્વી” (યુ ડી બી).
|