gu_tn/ACT/11/29.md

11 lines
960 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# દરેકથી થઇ શકે એટલું
દરેકથી બની શકે એટલે ધનવાન માણસોએ વધુ આપ્યું; ગરીબ મણસોએ ઓછુ આપ્યું.
# તેઓએ આ કર્યું. તેઓએ નાણાં મોકલ્યા
તેઓએ કર્યું; તેઓએ નાણાં મોકલ્યા અંત્યોખના વિશ્વાસીઓએ નાણાં આપ્યા અને નાણાં મોકલ્યા.
# બાર્નાબાસ અને શાઉલના હાથે
બાર્નાબાસ અને શાઉલના હાથે
જે એમ દર્શાવે છે કે “બાર્નાબાસ અને શાઉલે વ્યક્તિગત રીતે યરુશાલેમના વડીલોના હસ્તક નાણાં મોકલ્યા”