gu_tn/ACT/11/17.md

16 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (૧૭મી કલમમાં પિત્તર પોતની વાત પૂરી કરે છે)
# ઈશ્વરે તેમને આપ્યું
“તેમને” એટલે વાર્તાના સંદર્ભ મુજબ કર્નેલીયસ અને તેના વિદેશી મિત્રો. જોકે પિત્તર યહુદી વિશ્વાસીઓને પોતાના ખુલાસો આપતી વખતે આ લોકોની ઓળખ વિદેશીઓ તરીકે આપતા નથી.
# તેવા જ કૃપાદાનો
પિત્તર પવિત્ર આત્માના કૃપાદાનો વિષે કહે છે.
# હું કોણ કે ઈશ્વરની સામે પડું?
હું ઈશ્વરની સામે પડી ન શકું.
# જયારે તેઓએ આ વાતો સાંભળી
“તેઓ”, સુન્નત થએલા યહૂદીઓ પિત્તરની ટીકા કરતા હતા.
# તેઓએ પોતાના જીવન વિષે પસ્તાવો કર્યો
“જીવન તરફ લઇ જનાર પસ્તાવો કર્યો”