1 line
768 B
Plaintext
1 line
768 B
Plaintext
\v 28 ફણ તુમે શું ધારતા હા ? એક વ્યક્તિણે બે દીકરા હોતના;તીયે પેલાણે પાહાય આવીને કય કા,દીકરા,તું આજે દ્રાક્ષાવાડીમાં જાઈને કામ કર ; \p \v 29 તીયા તીયે જવાબ આપયો કા,'હાય નાથ જાવાણો;તોયે ફણ પાછાલથી તો પસ્તાયને ગો. \p \v 30 ને બીજા પાહાય આવીને તીયે તેહેજ કય તીયા તીયે જવાબ આપયો કા હાય જાતો હામ,સાહેબ ? તોય ફણ તો ગો નાથ. |