1 line
841 B
Plaintext
1 line
841 B
Plaintext
\v 20 જીયા તીયે હિયા વિશે વિચાર કદો, તીયા પ્રભુણે દુતે તીયાણે સ્વપ્નમાં દેખસો ને તીયાણે કણે લાગો કા, "યુસુફ દાઉદણા દિખરાહ, તું તોરે પત્ની મરિયમણે હારી નાવણે ખાબરાતો નખે ; કેહ કા તીયણે ગર્ભમાં જી બાળક હા તી પવિત્ર આત્માથી હા, \p \v 21 તીયણે દિખરોહ હોવી ને તું તીયાણે નામ ઈસુ પાડજે, કેહ કા તો પોતાણે માણાહાય તીયણે પાપોમાંથી ઉદ્ધાર કરી. " |