cdi_mat_text_reg/22/25.txt

1 line
827 B
Plaintext

\v 25 તે આમારેમાં હાંત ભાઈ હોતના,ને પેલાં વેવા કરીને મરણ ગો.તો ની સંતાન હોવાથી પોતાણા ભાઈણે હારું પોતાણે પત્ની મૂકી ગો. \p \v 26 તીયા પરમાણે બીજો તથા તીજો એહે સાતેય મરણ પામાં. \p \v 27 બધાહાથી છેન્ને તે સ્ત્રી ફણ મરણ પામી. \p \v 28 ઈયા માટે પુનરુત્થાન પામીના પેલાં સાતમાંથી તે કીડાણે પત્ની હોવી ? \p કેહ કા તે બધાજ ભાઈયોણે પત્ની હોવી હોતની."