1 line
967 B
Plaintext
1 line
967 B
Plaintext
\v 15 તીયા પૂઠી ફરોશીઓએ જાઈને ઈસુણે કેવ રીતે વાતમાં ફસાવણે હીયા સબંધી મનસુબો કદો. \p \v 16 પૂઠી તીણાહાય પોતાણા શિષ્યોણે હીરોદિઓ સહીત તીયાણે પાહાય મોકનીને કહડાવ્ય કા,"ઉપદેશક,આમે જાણતા હામ કા,તું હાચો હા,સત્યથી ઈશ્વરણો મર્મ હિખીવતો હા ને તુમે કોઈણે પરવા કરતૉ નાથ,કેહે કા તુમે માણાહા વચ્ચે પક્ષપાત કરતા નાથ. \p \v 17 એટલે તુમે કાજા ધારતા હા ? કૈસરને કર આપવાણો ઉચિત હા કાઈની તી આમાહાય કઅ ?" |