cdi_mat_text_reg/21/09.txt

1 line
740 B
Plaintext

\v 9 હવે આગાલ ચાન્નારે તથા પાછાલ આવનારે માણાહાય બૂમ પાડી કા,દાઉદણા દીકરાણે હોસાન્ના,પ્રભુણે નામે જો આવતો હા તો આશીર્વાદિત હા,પરમ ઉંચામાં હોસાન્ના !" \p \v 10 .તો જીયા યરુશાલેમ માં આવો તીયા આખા નગરમાં ખળભળી ઊઠીને કય કા,હો કીડો હા ?" \p \v 11 તીયા માણાહાય કય કા,"ઈસુ પ્રબોધક,જો ગાલીલણો નાસરેથણો,તો ઓ હા."