\v 59 ફૂટી યુસુફે શબ નેઈને શણને ચોખા નુગડામાં તી વીટાલ્ય. \p \v 60 ને ખડકમાં ખોદાવીની નવી કબારમાં તીયાણે મૂકી દેદો ; ને એક મોટો પથરો કબરને બારા પાહાય ગબડાવીને તો નાહાય ગો. \p \v 61 મગદલાણી મરિયમ ને બીજી મરિયમ તીયે કબરણે આગાલ બેઠની હોતની.