1 line
815 B
Plaintext
1 line
815 B
Plaintext
\v 35 ઈસુણે વધસ્તંભે જોયડા ફૂટી તીણાહાય ચિઠ્ઠી નાખીને તીયાણે નુગડે અંદરઅંદર વેચી નેદે ; \p ૩૬.ને તીણાહાય તીયે બેહેયને તીયાણે દેખરેખ રાખી. \p \v 36 ઈસુ જો યહૂદીઓણે રાજા, તો ઓ જ હા, એવ તીયાણે વિરુદ્ધણે આરોપનામ તીયાણે માથાણે ઉપાર મુકાવ્ય. \p \v 37 તીણાહાય તીયાણે હારી બે ચોરણે વધસ્તંભે જોયડો, એકણે જમણી પાહાય ને બીજાણે ડાબી પાહાય. |