1 line
1.2 KiB
Plaintext
1 line
1.2 KiB
Plaintext
\v 34 તુમે હેદહા,પ્રબોધકોને જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હાય તુમારે પાહી મોકીનતો હામ;તુમે તીયણે માણા કતરાક જણાહાય મારી નાકાવાહા,વધસ્તંભ જોળાવહા,તીયણેમાણા કતરાક તુમારે સભાસ્થાનમાં કોરડા મારાવી ને નગરે નગર તીયણે પાછાલ પળી. \p \v 35 કા ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા,જીયાણે મંદિરની તથા યજ્ઞવેદીની વચ્ચે તુમાહાય મારી નાંખ્યો હોતનો,તિયાણા લોહી હુદી જે બધા ન્યાયીઓહાય લોહી પૃથ્વી પાર વવળાવવામાં આવન તી તુમારે પાર આવી. \p \v 36 હાય તુમાહાય જરૂર કતો હામ કા,ઈ બધ ઇયી પેઢીણે માથે આવી. |