cdi_mat_text_reg/20/08.txt

1 line
913 B
Plaintext

\v 8 સાંજ પડી તીયા દ્રાક્ષાવાળીણો માલિક પોતાણે કારબારીણે કય કા,"મજુરાહાય હાદીને છેલ્લી વ્યક્તિથી માંડીને તે પેલ્લી વ્યક્તિ હુદીણાહાય તીયણે વેતન આપ. \p \v 9 જીયણાહાય આહેરે અગિયારમાં કલાકે કામ પાર રાખીયા હોતના.તે જીયા આવા તીયા તીયણાહાય એક એક દીનાર આપવામાં આવો. \p \v 10 પૂઠી જે પેલા આવા હોતના તે વિચારતા હોતના કા આમાહાય વદારે મીલી."પરંતુ તીયણાહાય એક દીનાર આપયો.