cdi_mat_text_reg/18/34.txt

1 line
551 B
Plaintext

\v 34 તીયાણે માલિકે ગુસ્સે હોઈને તીયાણે બધ દેવ ચૂકવે તીયા હુધી તીયાણે પીડા આપનારાહાય હોપયો. \p \v 35 ઈયા પ્રમાણે જો તુમે પોત પોતાણા ભાઈઓણે અપરાધ તુમારે હૃદયપૂર્વક માફ ની કરાહા,તો મારે સ્વર્ગય પિતા ફણ તુમાહાય એહેજ કરી.'"