cdi_mat_text_reg/11/28.txt

1 line
668 B
Plaintext

\v 28 ઓ વૈતરું કરનારે તથા ભારથી લદાયને તુમે બધ મારે પાહે આવા,ને હાય તુમાહાય વિસામો આપીહી. \p \v 29 મારે ઝુંસરી તુમે પોતા પાર નેયા,ને મારે પાંહેથી હીખા,કેહકા હાય મનમાં નમ્ર તથા દીન હામ,તુમે તુમારે જીવમાં વિસામો પામાં. \p \v 30 કેહેકા મારે ઝુંસરી હેલી ને મારે બોજો હલકો હા."