cdi_mat_text_reg/10/02.txt

1 line
744 B
Plaintext

\v 2 અને બાર પ્રેરિતોહાય નામ એ હા પેલો જે પિતર કહેવાતો હા,ને તીયાણે ભાહાવ આન્દ્રિયા; ઝબદીણે દીકરો યાકુબ,તથા તીયાણે ભાહાવ યોહાન ; \p \v 3 ફિલીપ ને બર્થોલ્મી ;થોમા ને માથ્થી દાણી ;અલ્ફીનો દીકરો યાકુબ ને થદ્દી; \p \v 4 સિમોન જો ઘણો ઝનુની માણહુ હોતનો ને યહૂદા ઇશ્કરિયોત,જે ઈસુણે પરસ્વાધીન કરવાણો હોતનો.