\v 23 પૂઠી જીયા ઈસુએ તે અધિકારીણે ઘરમાં વાંસળી વાગાડનારાહાય તથા લોકોણે કકળાટ કરતાં હેજે \p \v 24 તીયા તીણાહાય કયઅ કા,"ઈનથી ભતારયા ; કેહે કા છોકરી મરી ગોઈ નાથ ફણ હુવતી હા,"ને તીણાહાય ઈસુણે વાતણે મજાકમાં કાઢી.