cdi_mat_text_reg/05/31.txt

1 line
788 B
Plaintext

\v 31 ફણ હાય તુમાહાય કતો હામ કા, વ્યભિચારને કારણ વગર જો કોઈ પોતાણે ઘરાવાલીણે છોડી દેય તે તિયણે પાહાય વ્યભિચાર કરાવતો હા; ને જે કોઈ તે છોડી દેદ ની ઘરવાલી હારી વેવા કરતો હા તો બી વ્યભિચાર કરતો હા. \p \v 32 વળી તું જુઠા હમ ની ખા ફણ પ્રભું પ્રત્યે તોરે હમ પૂરા કર; એહે પેલાણા સમયમાં માણાહાય કઈન હોતન તી તુમાહાય ઉનાય હા.