cdi_mat_text_reg/25/24.txt

1 line
730 B
Plaintext

\v 24 પૂઠી જીયાણે એક તાલંત મીલીને હા,તીયે ફણ પાહાય આવીને કય કા,'માલિક મયે હેદજ કા તું એવો કઠોર માણહ હા કા,જીય તુયે નાથ વાવ્ય તીનથી તું કાપનારો ને જીયે તુયે નાથ વેયર તીનથી તું એકઠ કરનાર હા. \p \v 25 માટે માને બીક નાગી ને જાઈને તોરે તાલંતણે મયે જમીનમાં દાટી રાખય,જો તુને તોરે તાલંત પાછ પાચોય હા.