cdi_mat_text_reg/23/23.txt

1 line
867 B
Plaintext

\v 23 ઓ શાસ્ત્રીઓ,ફરોશીઓ,ઢોગીઓ તુમાહાય અફસોસ હા ! કેહ કા ફુદીનાણો,હુવાણો ને જીરાણો દસમા ભાગ તુમે આપતાં હા ; ફણ નિયમશાસ્ત્રની અગત્યણી વાતો,એટલે ન્યાય,દયા,ને વિશ્વાસ,તે તુમાહાય પળતા મુકતા હા ; તુમારે ઈ કરવાણ,ને ઈયા હારી તે ફણ પળતા મુકવાણી જરૂર કાઈની હોતની. \p \v 24 ઓ આદલાંહાય દોરનારાઓ,તુમે માખળાણે દૂર કાઢી મુકતાહા,ફણ ઉંટળાણે આખો ગીલી જાતા હા. !