cdi_mat_text_reg/21/33.txt

1 line
690 B
Plaintext

\v 33 એક બીજ દ્રષ્ટાંત ઉનાયા.એક ખેડૂત માલિક હોતનો,તીયે દ્રાક્ષાવાડી રોપી,તીયાણે આજુબાજુ વાડ કદી તીયામાં દ્રાક્ષાકુંડ ખોદયો ને બુરજ બનાવ્યો,પૂઠી ખેડૂતણે તે ઈજારે આપી,તો પરદેશ ગયો. \p \v 34 ફળણી ઋતુ પાહાય આવો.તીયા તીયે ફળ નેણે હારુ પોતાણા ચાકરોણે તે ખેડૂતે પાહાય મોકીન્ના.