cdi_mat_text_reg/21/31.txt

1 line
953 B
Plaintext

\v 31 તે બે માંથી કીડે પોતાણે બાપણે ઈચ્છા પ્રમાણે કર્ય ? તીયણાહાય ઈસુણે કય કા,પેલાએ;ઈસુ તીયણાહાય કતો હા કા,"દાણીઓ તથા કસબણો તુમારે આગાલ ઈશ્વરણા રાજ્યમાં પ્રવેશ કરી. \p \v 32 કેહ કા યોહાન ન્યાયીપણાંણે માર્ગે તુમારે પાહાય આવો તોયે ફણ તુમે તીયા પાર વિશ્વાસ ની કર્યો ફણ દાણીઓએ તથા કસબણો તીયા પાર વિશ્વાસ કર્યો;એ જોયા પૂઠી ફણ તુમે પસ્તાવો કર્યો ની.કેહે તુમે તીયા પાર વિશ્વાસ કરા.