cdi_mat_text_reg/21/15.txt

1 line
1.1 KiB
Plaintext

\v 15 ફણ જ ચમત્કારો તીયે કદા,તથા જી બાળકો ભક્તિસ્થાનમાં ઉંચા અવાજે દાઉદણા દીકરાણે હોસાન્ના પોકારતા હોતના,તીયણાહાય જીયા મુખ્ય યાજકોણે તથા શાસ્ત્રીઓણે હેજ્જા,તીયા તે બંજ ગુસ્સે હોવા. \p \v 16 તીયણાહાય ઈસુએ કય કા,તે કાજા કતા હા,તે કાજા તું ઉનાતો હા ?" તીયા ઈસુ તીયણાહાય કતો હા કા,'હા'બાળકોણે તથા નવજાત શિશુઓણે મુંઉથી તે સ્તુતિ સંપૂર્ણ કરાવી હા,હી,કાજા તુમાહાય કદી નાથ વાચ્ય ?" \p \v 17 પૂઠી તીયાહાય મૂકીને નગર બાર બેથાનિયામાં જાઈને ઈસુએ રાત વાસો કર્યો