cdi_mat_text_reg/26/51.txt

1 line
1.1 KiB
Plaintext

\v 51 પૂઠી હેદા, ઇસુણે સાથીઓમાણા એકે હાથ લાંબો કદો ને પોતાણી તલવાર ખેંચી કાઢી ને પ્રમુખ યાજકણે ચાકાર પાર હુમલો કદો ને તીયાણે કાન કાપી નાખ્યો. \p \v 52 તીયા ઇસુએ તીયાણે કય કા, " તોરે તલવાર મ્યાનમાં પાછી મૂક; કેહે કા જો તલવારથરતો હા તો તલવારથી નાશ પામી. \p \v 53 કા તું થારતો હા કા હાય બાપણે પાહાય એવ કાયની માંગી હકતો કા તો અમીજ સૈન્યણે બાર જૂથો કરતાં વધારે સ્વર્ગદૂતોણે મારે પાહી મોકની દે? \p \v 54 તો શાસ્ત્રવચનોમાં જી નાખીન હા કા, એવ હોવા જોજે, તી કેહે પૂર હોવી? "