1 line
1.0 KiB
Plaintext
1 line
1.0 KiB
Plaintext
\v 10 તીયાણે શિષ્યોહીય તીયાણે કય કા,"જો પુરુષણે તીયાણે પત્ની સબંધી એ સ્થિતિ હોય,તીયા વેવા કરવ હાર નાથ." \p \v 11 તીયા ઈસુએ તીણાહાય કય કા,"બદાથી એ વાત પાલાતી નાથ,ફણ જીણાહાય તી આપીન હા તીણેથી જ. \p \v 12 કેહ કા કતરાક નપુંશક હા કા જે પોતાણે આહાયથી જ હેવા જન્મેલા હા.કતરાક એવા હા કા જેણાહાય માણાહાય નપુંશક બનાવ્યા હા;ને કતરાક એવા હા કા જીણાહાય સ્વર્ગણા રાજ્યણે નેદે પોતાણે જ નપુંશક તરીકે કયરા હા.જી સ્વીકારી હકત હા તી ઈ વાત સ્વીકારે." |