cdi_mat_text_reg/07/15.txt

1 line
741 B
Plaintext

\v 15 જે જુઠા પ્રબોધકો ઘેટાંણે જેવે તુમારે પાહિ આવે હા, ફણ અંદારથી ચીરી ખાનાર વરુણે જેવે હા . તીયા સંબંધિ તુમે સાવધાન રયા. \p \v 16 તિયણે ફળથી તુમે તીયણાહાય આલખાહા. શું લોકો કાંટાણે ઝાડવા પારથી દરાખ અથવા ઝેખરાપારથી અંજીર તોડી હા. \p \v 17 તેહે જ દરેક સાર ઝાડ હાર ફળ આપત હા અને ખરાબ ઝાડ ખરાબ ફળ આપત હા.