cdi_mat_text_reg/05/01.txt

1 line
730 B
Plaintext

\c 5 \v 1 તિયાં ઘણાં માણહાઈ દેખીને ઇસુ ડોગરા પાર ચળી ગો; તિયાણે બેઠા પૂઠી તિયાણે ચેલા તિયાં પાહે આવા. \p \v 2 તિયે પોતાણં મુ ઉઘાળીને તિણાહાઈ ઉપદેશ આપતાં ક્ય કા, \p \v 3 " આત્મામાં જી નિર્ધન હા તિ આશીર્વાદિત હા; કે હે કા સ્વર્ગણં રાજ્ય તિણે હા. \p \v 4 જી રળત હા તેવે આશીર્વાદિત હા; કેહે કા તી દીલાશો પામી.