\c 9 \v 1 તીયા હોડીમાં બેહીને ઈસુ હલે પાર ગો.તીયા પૂઠી પોતાણે નગરમાં આવો. \p \v 2 તીયા હેદા,ખાટને પડીનો એક લખવા વાલાણે માણહે તીયાણે પાહાય નાવે.ઈસુએ તીયણે વિશ્વાસ હેદીને પક્ષઘાતીણે કય કા,દીકરા હિંમત રાખ,તોરે પાપ તુને માફ હોવા હા."