cdi_mat_text_reg/15/18.txt

1 line
756 B
Plaintext

\v 18 .ફણ મોંમાંથી જે વાતો નીકીલતી હા,તે મનમાંથી આવતી હા,ને તે માણાહાણે ભ્રષ્ટ કરતી હા. \p \v 19 .કેહ કા, દુષ્ટ કલ્પનાઓ,હત્યાઓ,વ્યભિચારો,જાતીયભ્રષ્ટતા,ચોરીઓ,જૂઠી સાક્ષીઓ,તથા દુર્ભાષણો હૃદયમાંથી નીકીલતી હા. \p \v 20 .માણાહાણે જી ભ્રષ્ટ કરત હા તી એજ હા,"ફણ હાથ ધોયા વગાર ભોજન ખાવાણ એ માણાહાણે ભ્રષ્ટ કરત નાથ.