cdi_mat_text_reg/02/16.txt

1 line
734 B
Plaintext

\v 16 જ્યાં હેરોદણે ખબર પડી કા જ્ઞાનીઓએ માને છેતીરયો હા, તીયા તો ઘણો તપી ગો ને માણહે મોકનીને જીયા સમય હારુ તીયે જ્ઞાનીઓ પાહેથી બરાબર ખબર મેલવી નેદી, તીયા સમયથી નેયને બે વરાહા હુદીણા ને તીયાથી નાને બાળકાહાય જી નર હોતને બેથલેહેમમાં ને આજુબાજુણા વિસ્તારમાં હોતને તીણાહાય મારી નાખાવયે.