1 line
744 B
Plaintext
1 line
744 B
Plaintext
\v 28 જીયા ઇસુ હેલે પાર ગદરાનીના દેશમાં પહોંચો તીયે દુષ્ટાત્મા વીલગીને બે માણેહે કબારમાંથી નીકલતે તીયાણે મીલે;તેઓ એવા બીધા હોતના કા તીયા વાટે કોઈથી જાવાત ની હોતન ; \p \v 29 હેદા તીયણાહાય બૂમ પાડતા કય કા, ઓ ઈશ્વરને દીખરા,આમારે ને તોરે કાજા હા ? હાચુંજ સમય આગાલ તુ આમાહાય પીડા આપણે ઇયે આવો હા. શુ ? |