\v 7 કતરેક કાટાહાય ઝાડવામાં પયડે ; કાંટાણે ઝાડવાહાય વધીને તીયાણે દાબી નાખય. \p \v 8 બીજે હારી ભૂય પાર પયડે,તીણાહાય ફળ આપયે ;કતરેક સોગણાં, કતરેક સાંઠગણાં ને કતરેક ત્રીસગણાં. \p \v 9 જીયાણે ઉનાવાણે કાન હા તી ઉનાય."