\v 13 તુમે સાંકડા બારણાથી માય જાયા ; કેહે કા જો માર્ગ નાશમાં પોહોચડતો હા , તિયાણે બારણં પલ હા, ને ઘણે તીયામા, રયઈ ને પ્રવેશી. \p \v 14 જો માર્ગ જીવનમાં પહોચડતો હા, તો સાંકડો હા ને જીયાણે તો જડતો હા તી થોડે જ હા.