1 line
788 B
Plaintext
1 line
788 B
Plaintext
\v 27 ફણ હાય તુમાહાય ક તો હામ કા કોઈની પાહાય જી કોઈ ખોટી નજર કરત હા, તીયે અતરામાજ પોતાણે મનમા તીયી હારી કિયાનીણો વ્યેભિચાર કયરો હા. \p \v 28 જો તોરે જમણો ડોલો તુને પાપ કરાવણે દોરે, તે તિયાણે કાઢી નાખીને તોરે પાહાય થી ઉડાડી નાખ, કેહે કા તોરે અંગોમાણા એકણો નાશ હોય, ને તોરે આખ શરીર નર્કમા ની નાખાય,હી તુને ગુણકારક હા. |