1 line
956 B
Plaintext
1 line
956 B
Plaintext
\v 21 હત્યા ની કર, ને જી કોઈ હત્યા કરે તિયાણે અપરાધી કરાવાણા જોખમમાં આવી; એહે પેલાણા સમયમા લોકાહાય કઈન હોત ન, તી તુમાહાય ઊનાય હા. \p \v 22 ફણ હાય તુમાહાય કતો હામ કા જી કોઈ પોતાણે ભાઈ પાર વગાર કામણો ગુસ્સો કરતો હા. તો અપરાધી કરાવાણા જોખમમાં આવી; જો પોતાણે ભાઈણે ઊજડ કઈ તો ન્યાયસભામાં અપરાધી ઠરાવાણા જોખમમાં આવી; જો કોઈ તિયાણે કતો હા, કા તુ મૂર્ખો હા તી નરકણે અગ્નિણે જોખમમાં આવી. |