cdi_mat_text_reg/18/26.txt

1 line
478 B
Plaintext

\v 26 .ઈયા માટે તો ચાકર તીયાણે પગે પડીને વિનંતી કરતાં કઅ કા,માલિક ધીરજ રાખ ને હાય તોરે બધ દેવ ચૂકવી આપીહી.' \p \v 27 તીયા તે ચાકરણા માલિકણે દયા આવી તેથી તીયાણે તિયે જાવા દેદો ને તીયાણે દેવ માફ કધ.