1 line
1.3 KiB
Plaintext
1 line
1.3 KiB
Plaintext
\v 10 ઝાળવાહાઈ મુલાહાઇ પાર કુવાળો મુકી દેવામાં આવો હા, તિયા હારું જી ઝાળવ હાર ફળ કાઇની આપત તિયાણે વાડી નાખવામાં આવી ને. આગળામાં નાંખી દેવામાં આવી. \p \v 11 તિયા હારું પસ્તાવાણ હાય પાણીથી તુમારે બાપ્તિસ્મા કરતો હામ, ફણ જો મારે પાછાલ આવવણો હા તો મારે કરતાં સામર્થ્યવાન હા, હાઇ તિયાણે ચંપાલે ઊચિકવાણે બી લાયક કાયની હામ; તો તુમારે બાપ બાપ્તિસ્મા પવિત્ર આત્માથી ને અગ્નિથી કર. \p \v 12 તિયાણ હુપડં તિયાણે હાથમા હા, ને પોતાણી ખલાણે બરાબર સાફ કરીને પોતાણા ઘઉં વખારમાં ફર, ફણ ભૂસું ઉનવાયની તેવી આગળામાં બાલી નાખી." |