cdi_mat_text_reg/01/18.txt

1 line
808 B
Plaintext

\v 18 ઈસુ ખ્રિસ્તણો જન્મો એવી રીતે હોવો, તીયાણે માં મરિયમણી સગાઈ યુસુફ હારી હોવની, તીયણે શારીરિક સબંધ હોવા પેલા પવિત્ર આત્માથી ગર્ભવતી હોવની જાણવામાં આવી. \p \v 19 તીયીણે પતિ યુસુફ એક પ્રામાણીક પુરુષ હોતનો, ફણ તો બદાહા આગાલ તીયીણે અપમાન કરને કાયની માગતોનો, એટલે તીયેણે છાનોમાનો તીયે હારી સગાઈ તોડી નાખવાણો વિચાર કદો.