\c 19 \v 1 ઈસુએ એ વાત પૂરી કયરા પૂઠી એહ હોવ કા,તો ગાલીલથી નીકલીને યર્દન નદીણે હલી પાર યહૂદીયાણે પ્રદેશમાં આવો. \p \v 2 વદારેમાં વદારે માણહે તીયાણે પાછાલ ગયે ને તીયે તીંયે તીણાહાય હારે કયરે.