cdi_mat_text_reg/17/24.txt

1 line
818 B
Plaintext

\v 24 પૂઠી તે કપરનાહુમમાં આવા તિયાં કર નેનારાહાય પીતરને પાહી આવીને કય કા."શું તુમારે ઉપદેશક ભક્તિસ્થાનના કરણા પયહાં કાઈની આપતે." \p \v 25 પિતરે કય કા,"હા,"ને તો ઘરમાં આવો તિયાં તીયાણે કયાં પેલા ઈસુએ કય કા,"સિમોન તુને કાજા નાગત હા,દુનિયાણા રાજાઓ કીડા પાહીંથી જકાત અથવા કર નેતા હા ? પોતાણા દીકરાહાય પાંહેથી કા પરદેશીઓ પાંહેથી ?"