\c 17 \v 1 છ દિહી પૂઠી ઈસુએ પિતર,યાકુબ ને તીયાણે ભાહાં યોહાનને નેઈને એક ઉંચા ડોગરા પાર ચળી ગો. \p \v 2 તીયેણે આગાલ તીયાણે રુંપાંતર હોવ,એટલે તીયાણે મોળા સૂર્યણા જેવ તેજસ્વી હોવ ને તીયાણે નુગળે હુંજાલા જેવે ઉજલે હોવો .