1 line
890 B
Plaintext
1 line
890 B
Plaintext
\c 6 \v 1 માણહે તુમાહાય હેદે તિયાં, હેતુ થી તિયણે આગલ તુમારે ન્યાયી કૃત્યો કરવાથી સાવધાન રયા; ની તે સ્વર્ગમાંણા તુમારે પિતા થી તુમાહાય બદલો મલી ની. \p \v 2 માટે જીયા તુમે દાનધર્મ કરાહા, તિયાં જેહે ઢોંગીઓ સભાસ્થાનોમાં ને વાટીમા માણાહાથી વખાણ પામણે કરે હા, તેહે પોતાણે આગાલ રણશિગડું ની વાગાડા. હાય તુમાહાય હાચુજ કતો હામ કા તી પોતાણે બદલો પામી ચુકચે હા. |