\v 49 તરાત તીયે ઇસુ પાહાય આવીને કય, ' ગુરુજી સલામ' ને તો તીયાણે ચૂમ્યો. \p \v 50 ઇસુએ તીયાણે કય કા, " મિત્ર, જી કરાવણે તું આવો હા તી કર." તીયા તીયાએ પાહી આવીને, ઇસુ પાર હાથ નાખીને, તીયાણે થરપકડ કરાવી.